શોધખોળ કરો
New Year 2023 : યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ
યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ,અંબાજીથી દાતા માર્ગ ઉપર પણ વાહનોની જોવા મળી લાંબી લાંબી કતારો..નવા વર્ષે માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટતા અંબાજીમાં પ્રવેશવાના રસ્તાઓ પર જોવા મળ્યો ટ્રાફિક જામ..
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















