શોધખોળ કરો
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર,ક્યારથી વધશે વરસાદની એક્ટિવીટી?,જુઓ વીડિયો
રાજ્યના ખેડૂતો(Farmers) માટે રાહતના સમાચાર આવ્યા છે. 10મી જુલાઈથી વરસાદ(Rain)ની એક્ટિવીટી વધશે. 11મી જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું અનુમાન છે. હવામાન વિભાગે(Meteorological Department) આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે.
ગુજરાત
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
આગળ જુઓ




















