શોધખોળ કરો
પોરબંદરમાં પણ વરસાદનો માહોલ, ઠેર-ઠેર ભરાયા પાણી
પોરબંદરમાં પણ વરસાદનો માહોલ જામ્યો છે. મોડી રાતથી પડી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. રસ્તા પર લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















