શોધખોળ કરો
રાજ્યમાં ફરી વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
અરબ સાગરના ઉત્તર ભાગમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ૩ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં હજુ વરસાદી માહોલ સર્જાશે.
ગુજરાત
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ

















