Gir Somnath News । ગીર સોમનાથના તાલાલામાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી
Gir Somnath News । ગીર સોમનાથના તાલાલામાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી
Gir Somnath News । ગીર સોમનાથ ના તાલાલા માં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી, ગીર સોમનાથ ના તાલાલા ના ઘુસ્યા ગામે પહોંચ્યું કલેકટર નું બુલડોઝર, તાલાલા નાં ઘૂસ્યા ગામ માં કલેક્ટર ના બુલડોઝરે 56 કોમર્શિયલ,14 રહેણાંક અને 2 ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા, જયારે તાલાલા ની નજીક માં માલજીજવા ગામે ઓન દબાણો પણ દૂર કરવામાં આવ્યા, માલજીજવા ગામે ગેરકાયદે 99 દબાણો દૂર કરવામાં આવ્યા, તાલાલા માં કુલ 5.52 કરોડ ની ગેરકાયદે જમીન પર ના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી, ગીર સોમનાથ ના કલેક્ટરે સરકારી જમીન પર બાંધેલા ગેરકાયદે દબાણો દૂર કર્યા અને સરકારી જમીન ખુલ્લી કરી


















