શોધખોળ કરો
ABP અસ્મિતાની માસ્ક મુહિમમાં અનેક લોકો માસ્ક પહેર્યા વગરના ઝડપાયા
એબીપી અસ્મિતાએ અમદાવાદના સીજી રોડ વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું ત્યારે સીજી રોડ પાસે આવેલી આઇડીબીઆઇ બેન્કની બહાર મહિલાઓ માસ્ક પહેર્યા વગર જોવા મળી હતી. એબીપી અસ્મિતાના કેમેરાથી બચવા મહિલાઓએ મોઢા ફેરવી દીધા અને પોતે સંકોચમાં આવ્યા હોય તે રીતનો હાવભાવ વ્યક્ત કર્યો જ્યારે લોકોએ સમજે છે કે માસ્ક પહેરવું જરૂરી છે તો એમાં ચૂક થાય એ વ્યાજબી નથી અને તેનાથી કોરોનાનું સંક્રમણ વધવાની પણ શક્યતા રહેલી છે ત્યારે લોકો માથે પહેરે એવી એબીપી અસ્મિતા અપીલ છે
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ

















