શોધખોળ કરો
સમાચાર શતકઃ કોરોનાના કારણે સરકાર અને નાગરિકોને મોટું નુકસાન થયુ છેઃ નીતિન પટેલ
કોરોના કાળમાં સરકારે દર્દીઓની સારવાર માટે આશરે ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોરોના કાળમાં સરકારે ખૂબ ખર્ચ કર્યો છે. સરકારની આવક બંધ થઇ ગઇ હતી. હું તો નાણામંત્રી છું મને ખબર છે. અત્યારે થોડો હિસાબ કર્યો છે પણ બહુ નથી કર્યો બહુ હિસાબ કરુ છુ તો ચિંતા થાય છે. હજુ કમિશ્નર, કલેક્ટરને બધાના બીલ તો આવી રહ્યા છે. આ બધુ પ્રજા માટે છે.
ગુજરાત
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ

















