શોધખોળ કરો
ઈસ્લામમાં કોઈ પણ મોટો સંત હોય વિશ્વનો એ પયગંબર સાહેબથી મોટો નથી ને પયગંબર સાહેબે ચેપી રોગ વિશે કહ્યું છે કે......લાશોના ઢેર લાગ્યા હોય ત્યારે........
સુરતમાં સાંસદ પ્રભુ વસાવાનો લોકોએ વિરોધ કર્યો હતો. પુનાગામ ખાતે આવેલ આઇસોલેટ સેન્ટરમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા પ્રભુ વસાવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બારડોલીના સાંસદ પ્રભુ વસાવા આઇસોલેટ સેન્ટરની મુલાકાત લેવા ગયા તે દરમિયાન વિરોધ કરાયો હતો. બીજી તરફ કોરોના કાળમાં પણ નેતાઓના કાર્યક્રમો અને ફોટો સેશનના રાજકીય તાયફાઓ યથાવત છે. ધારીના ભાજપના ધારાસભ્ય જે.વી કાકડીયાની હાજરીમાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ધારાસભ્ય સહિતના કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.
ગુજરાત
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
આગળ જુઓ
Advertisement
Advertisement

















