શોધખોળ કરો
સમાચાર શતકઃ હિન્દુસ્તાન ઝીંક પ્લાન્ટનો વિરોધ, સ્થાનિકોએ શું લગાવ્યા આરોપ?,જુઓ મહત્વના સમાચાર
હિન્દુસ્તાન ઝીંક પ્લાન્ટ(Hindustan Zinc Plant) માટે તાપી(Tapi)ના લોકોએ બેનર્સ અને કાળા વાવટા બતાવી વિરોધ કર્યો છે. ઝીંક પ્લાન્ટ આવવાથી ખેતી જમીન અને પર્યાવરણને નુકસાન થશે એવો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. ધોરણ-12 સાયન્સ રિપીટર વિદ્યાર્થીઓ હોલ ટિકીટ ડાઉનલોડ કરી શકશે.
ગુજરાત
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ

















