શોધખોળ કરો
અમરેલીની શેત્રુંજી નદીમાં આવ્યું ઘોડાપૂર, ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઇ
તૌકતે વાવાઝોડાએ અમરેલીમાં તારાજી સર્જી છે. વાવાઝોડાને લઈને અમરેલી જીલ્લામાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બ્લોક થયા હતા. અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઇ હતી.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ


















