શોધખોળ કરો
મોંઘવારીના માર વચ્ચે માત્ર 7 દિવસમાં સિંગતેલના ભાવમાં 75 રૂપિયાનો વધારો
મોંઘવારીના માર વચ્ચે તેલના ભાવ આસમાને પહોંચતા લોકોની સ્થિતિ વધુ કફોડી બની છે.. રાજકોટમાં દરરોજ દરરોજ દસથી પંદર રૂપિયા નો ભાવ વધી રહ્યો છે છેલ્લા દસ દિવસમાં સીંગતેલમાં 75 રૂપિયાનો વધારો આવ્યો છે જ્યારે કપાસના તેલમાં સો રૂપિયા નો વધારો આવ્યો છે પામ તેલ માં પણ સો રૂપિયાનો ભાવ વધારો છેલ્લા દસ દિવસ દરમિયાન થયો છે અત્યારે કપાસના તેલના ભાવ 2500થી 2550 રુપીયા સુધીના છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















