શોધખોળ કરો
અમરેલીના સાવરકુંડલામાં વાવાઝોડાનો કહેર, માનવમંદિર પર તૂટી સોલાર પેનલો, જુઓ વીડિયો
અમરેલીના સાવરકુંડલાના માનવમંદિરમાં સોલાર પેનલ તૂટી પડી છે. ભારે પવન ફુંકાવાના કારણે મોટા પાયે નુકસાન થયું છે. અહીંયા છત પર સોલાર પેનલો તૂટી ગઈ છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















