શોધખોળ કરો

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની સાથે લગ્નસરાની સિઝન પણ એટલી જ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે લગ્નના સાત ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. દાહોદ જિલ્લાના બાંડીબારમાં લગ્ન પહેલા કન્યા ડૉક્ટર પરીંદા પંચાલે પોતાના ભાઈ વંશ પંચાલ સાથે મતદાન કર્યુ.. સાથે  પહેલા મતદાન અને બાદમાં કન્યાદાનનો પણ સંદેશો આપ્યો. 

આ તરફ  ગીર સોમનાથના તાલાલા તાલુકા પંચાયતની પેટાચૂંટણીની ચિત્રાવડ બેઠક પર હિરણવેલ ગીર મતદાન મથક પર વરરાજા આલાભાઈ રબારીએ પોતાના લગ્ન પહેલા પરિવાર સાથે મતદાન કર્યુ. ખેડા જિલ્લાના અલવા તાલુકા પંચાયતની બેઠક પર લગ્ન પહેલા તૃપ્તિબેન પટેલે ભુંગડીયા પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ.. સાથે જ યુવાનોને ફરજીયાત મતદાન કરવાની અપીલ પણ કરી. 

ભાવનગર શહેરની પેટા ચૂંટણીમાં મિલની ચાલી વિસ્તારમાં પરીતાબેન બાબરીયાએ લગ્નના સાત ફેરા ફરતા પહેલા મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. સાજસણગાર કરી પરીતાબેન મતદાન મથક પર પહોંચીને મતદાન કર્યુ.. અને અન્યને પણ મતદાન કરવાની અપીલ કરી. ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં માર્ગ મકાન કચેરી પર ઉભા કરેલ મતદાન મથક પર એક વરરાજાએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી. 

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા.. જ્યાં ઝાંઝરડા મતદાન બુથ પર ઋત્વિક કાછડીયા નામના વરરાજાએ પોતાના લગ્ન પહેલા મતદાન કરવાની ફરજ નિભાવી. આ તરફ રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં વરરાજા પરિવાર સાથે પહોંચ્યા મતદાન કરવા.. લગ્ન માટે કન્યાના ઘરે જાન લઈને જતા પહેલા વરરાજાએ મતદાન કરીને અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી.. 

બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્નમંડપથી સીધા જ આવીને મતદાન કર્યુ.. લગ્નના બંધનમાં બંધાયા પહેલા મતદાન કરીને કન્યાએ નાગરિક ધર્મ નિભાવ્યો. કાલોલ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન કરવા પહોંચ્યા હતા વરરાજા.. વોર્ડ નંબર બેના મહેશનગર સોસાયટીના રહીશ એવા રાહુલ વાળાએ જાન લઈને વડોદરા જતા પહેલા મતદાન મથકે પહોંચીને મતદાન કર્યુ.. 

ગુજરાત વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

ABP Premium

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!

YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

Embed widget