શોધખોળ કરો
Surendranagar Crime | લીંબડી-ચુડા રોડ પર યુવકનું રહસ્યમય મોત, લાશ પાસેથી બાળક મળી આવ્યું
Surendranagar Crime | લીંબડી-ચૂડા રોડ પર શંકાસ્પદ હાલતમાં એક વ્યકિતની લાશ મળી આવી. ભગુપુર ગામ તરફ જવાના રસ્તે બાઈક સાથે ઈજાગ્રસ્ત હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર. યુવક સાથે રહેલ બાળક જીવિત હાલતમાં મળી આવતા અનેક ચર્ચાઓ. પરિવારજનો એ આક્ષેપ કર્યો છે કે યુવક ને અજાણી જગ્યાએ બોલાવી ઈરાદાપૂર્વક હત્યા કરી નો આક્ષેપ કરી રહ્યું છે. મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















