શોધખોળ કરો
તાપીઃ માંડળ ટોલ નાકા પાસે ખાનગી બસને નડ્યો અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત
તાપીના સોનગઢના માંડળ ટોલ નાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી કંપનીની બસને અકસ્માત નડતા 15 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















