શોધખોળ કરો
ગોધરા તાલુકાના આ ભાજપના ધારાસભ્ય અને તેમના પુત્રને મળી જાનથી મારી નાંખવાની ધમકી,જુઓ વીડિયો
ભાજપ(BJP)ના ગોધરા(Godhra)ના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્રને જીવથી મારી નાંખવાની ફોન પર ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે, અમારા મતથી જીતો છો, તો અમે કહીએ તે પ્રમાણે કામ થવા જોઈએ.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















