શોધખોળ કરો
જેમ એન્ડ જ્વેલરી શો દુબઇમાં યોજાશે, હાલની સ્થિતિ જોતા વિદેશમાં યોજવાનો લેવાયો નિર્ણય
હીરા ઉદ્યોગકારો માટે મહત્વનો 'જેમ એંડ જ્વેલરી શો' દુબઈમાં યોજાશે. 16થી 19 ઓગસ્ટ દરમિયાનએક્ઝિબિશન દુબઈમાં રાખવાનું નક્કી કરાયું. આ એક્ઝિબિશન દેશ અને વિદેશમાં ડાયમંડ અને જવેલરીના માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે અને સ્થાનિક હીરા અગ્રણીઓ માટે આ એક્ઝિબિશન વેપારની દિશા નક્કી કરે છે. GJEPCના ચેરમેન દિનેશ નાવડીયાનું કહેવું છે કે આ પહેલા વર્ચ્યુલ એક્ઝિબિશન થયા હતા. પરંતુ કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા આગામી એક્ઝિબિશન વિદેશમાં યોજવાનું નક્કી કરાયું.તેનાથી હવે ઇન્ટરનેશનલ બાયર પણ આસાનીથી મળી શકશે
ગુજરાત
![Junagadh Corporation Result 2025 : કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, જુઓ શું છે સમગ્ર મામલો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/18/4434125322bd3113751ca2e014e1bebc173986954230773_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Junagadh Corporation Result 2025 : કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, જુઓ શું છે સમગ્ર મામલો?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement