શોધખોળ કરો
જૂનાગઢના માણાવદરમાં રિવરફ્રન્ટનું કરાયું ખાતમુહૂર્ત, જુઓ વીડિયો
જૂનાગઢના માણાવદર શહેરમાં રિવરફન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા અંદાજે ૨૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ


















