શોધખોળ કરો
માસ પ્રમોશન અપાતા ધોરણ-11માં પ્રવેશમાં પડી રહી છે મુશ્કેલી, શાળાઓએ લગાવ્યા નો-એડમિશનના બોર્ડ
ધોરણ-10માં માસ પ્રમોશન અપાતા ધોરણ-11માં પ્રવેશમાં મુશ્કેલી પડી રહી છે. શાળા પહેલા પોતાના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપી રહી છે અને વધારાની જગ્યા પર બીજી શાળાના વિદ્યાર્થીઓને એડમિશન અપાશે. ઘણી શાળાઓએ તો નો-એડમિશનના પાટિયા પણ લગાવી દીધા છે.
ગુજરાત
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
આગળ જુઓ



















