શોધખોળ કરો
અમદાવાદમાં ચાલુ વાહને વાત કરતા સમયે મોબાઇલમાં થયો બ્લાસ્ટ
રાજ્યમાં વધુ એક વખત મોબાઈલમાં બ્લાસ્ટની ઘટના બની હતી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક વ્યક્તિ ચાલુ વાહને વાત કરતો હતો એ સમયે મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. મોબાઇલ બ્લાસ્ટ થતા વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ રાજ્યમાં મોબાઈલમાં બ્લાસ્ટની ઘટના બની ચૂકી છે...
ગુજરાત
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ



















