શોધખોળ કરો
Advertisement
વેરાવળ બંદર પર હજારો બોટ લાંગરવામાં આવી, જુઓ વીડિયો
વેરાવળના દરિયાકિનારે 500થી વધુ બોટ લાંગરવામાં આવી હતી. માછીમાર ભાઈઓએ કહ્યું કે, 1985માં જે બંદર ઉપર વ્યવસ્થા હતી તેટલી જ વ્યવસ્થાઓ અત્યારે છે. જો ભારે વાવાઝોડું આવશે તો માછીમારો અને બોટોને મોટા પ્રમાણમાં નુકસાન થશે. NDRFની ટીમે પણ મોરચો સંભાળ્યો છે..વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં NDRF ટિમ પહોંચી છે..અને સતત કોમ્બિંગ કરી રહી છે. તો જિલ્લા ક્લેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ગુજરાત
Cricket Satta Case | અમદાવાદ અને સુરતની 15 જેટલી આંગડિયા પેઢીમાં તપાસ શરૂ
Bharuch | પાકિસ્તાની જાસૂસની CID ક્રાઈમે કરી ધરપકડ, સેનાની માહિતી ISIને મોકલતો હતો
Surendranagar: ચોટીલાના રાજાવડના યુવકની હત્યાનો મામલે મ્રુતકના પરિવારજનોએ ચોટીલા થાન રોડ ચક્કાજામ કર્યો
IFFCO Director Election : ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જયેશ રાદડિયાએ ભાજપના જ ઉમેદવારને હરાવ્યા
Dileepbhai Sanghani Exclusive: પાટીલના ઈલુ-ઈલુ વાળા નિવેદન પર સંઘાણીએ સાધ્યુ નિશાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ચૂંટણી
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement