શોધખોળ કરો
Ravindra Jadeja Photo: રિવાબા સાથે મતદાન કરવા પહોંચ્યા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, જુઓ તસવીરો
Ravindra Jadeja Photo: રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે. છેલ્લી ઘડીએ મતદાન વધારવા રાજકીય પક્ષોની કવાયત કરી રહ્યા છે.

પત્ની રિવાબા સાથે રવિન્દ્ર જાડેજા
1/8

ધારાસભ્ય રિવાબા સાથે મતદાન કરવા પહોંચ્યા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા
2/8

રાજ્યમાં ત્રીજા ફેજનું મતદાન પૂર્ણ થવાને હવે ગણતરીની જ મિનિટો બાકી છે. વિવિધ રાજકીય હસ્તીઓ ઉપરાંત ફિલ્મ અભિનેતાઓ અને ખેલાડીઓએ પણ મતદાન કર્યું છે.
3/8

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ જામનગર ખાતે મતદાન કર્યું છે. પંચવટી કોલેજ ખાતે આજે બપોર બાદતદાન કર્યું હતું.
4/8

આ પ્રસંગે તેમણે કહ્યું કે, જામનગરની જનતાને અપીલ કરી કે તમામ નાગરીકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. સાથે તેમના પત્ની અને બીજેપીના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ મતદાન કર્યું છે.
5/8

મતદાન સમયે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ યલો ટિશર્ટ પહેર્યું હતું અને માથે કેપ પહેરી હતી.
6/8

તમને જણાવી દઈએ કે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હાલમાં આઈપીએલમાં વ્યસ્ત છે. તેઓ સીએસકે વતી રમી રહ્યા છે. આમ છતા પણ તેમાથી સમય કાઢીને તેમણે મતદાન કર્યું છે.
7/8

રવિન્દ્ર જાડેજા સાથે તેમના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજા પણ મતદાન મથકે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા.
8/8

હાલમાં રવિન્દ્ર જાડેજાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Published at : 07 May 2024 05:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
