શોધખોળ કરો

2024 Maruti Swift: માઈલેજના મામલે નંબર-1 છે નવી મારુતિ સ્વિફ્ટ, આ કારને આપી રહી છે ટક્કર

New Gen Maruti Swift vs Rivals Mileage: મારુતિ સુઝુકીએ ભારતમાં ફોર્થ જનરેશન સ્વિફ્ટ હેચબેક લોન્ચ કરી છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 6.49 લાખથી રૂ. 9.50 લાખની વચ્ચે છે.

New Gen Maruti Swift vs Rivals Mileage: મારુતિ સુઝુકીએ ભારતમાં ફોર્થ જનરેશન સ્વિફ્ટ હેચબેક લોન્ચ કરી છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 6.49 લાખથી રૂ. 9.50 લાખની વચ્ચે છે. નવી સ્વિફ્ટ વિશેની સૌથી રોમાંચક બાબતોમાંની એક તેની નવી પાવરટ્રેન છે, જે Z સિરીઝ, ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન, જેના માટે દાવો કરવામાં આવ્યો છે કે, તેમાં મેન્યુઅલ સાથે 24.80kpl અને ઓટોમેટિક સાથે 25.75kpl ની માઈલેજ મળે છે. તો  આવો અહીં જાણીએ તેના માઈલેજને તેના સ્પર્ધકો સાથે સરખાવીએ.

માઇલેજ સરખામણી
નવી સ્વિફ્ટ પેટ્રોલ MT સાથે 24.80kmpl અને પેટ્રોલ AT સાથે 25.75kmpl ની માઈલેજ મેળવે છે. જ્યારે જૂની સ્વિફ્ટ પેટ્રોલ MT સાથે 24.80 kmpl અને પેટ્રોલ AT સાથે 25.75 kmplની માઇલેજ મેળવે છે. જ્યારે Grand i10 Nios MT સાથે 20.7kmpl અને AT સાથે 20.1kmpl ની માઈલેજ આપવા સક્ષમ છે, Citroen C3 MT સાથે 19.8kmpl અને Tiago MT સાથે 20.09kmpl ની માઈલેજ આપવા સક્ષમ છે.

થોડો ઓછો પાવર મળે છે
સ્વિફ્ટનું નવું થ્રી-પોટ એન્જિન હાલના 4-સિલિન્ડર K-સિરીઝ યુનિટ કરતાં 8hp અને 1Nm ઓછું આઉટપુટ જનરેટ કરે છે, પરંતુ મારુતિ સુઝુકીના હાઈ ફ્યૂલ એફિશિએન્સી લક્ષ્યો વધુ સારી વોલ્યુમેટ્રિક કાર્યક્ષમતા દ્વારા હાંસલ કરવામાં આવ્યા છે. તેના દરેક સિલિન્ડર હવે 400cc ક્ષમતાના છે. આ સિવાય શહેરમાં રોજિંદા ઉપયોગ માટે સ્વિફ્ટ પણ વધુ સારી છે.

મારુતિ સ્વિફ્ટ વિ પ્રીમિયમ હેચબેક ઇંધણ કાર્યક્ષમતા
નવી સ્વિફ્ટની કિંમતો પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં ઘણા મોડલ્સ સાથે ઓવરલેપ થાય છે, તેથી જ અમે તેની ઈંધણ કાર્યક્ષમતા બલેનો, અલ્ટ્રોઝ અને i20 જેવી કાર સાથે પણ સરખાવી છે.

અહીં પણ, સ્વિફ્ટ વિશાળ માર્જિનથી સૌથી વધુ કાર્યક્ષમ છે, જેમાં મારુતિની બલેનો બીજા ક્રમે છે (તેના બેજ-એન્જિનિયર મોડલ, ટોયોટા ગ્લાન્ઝા સાથે), જ્યારે ટાટા અલ્ટ્રોઝ સૌથી ઓછી કાર્યક્ષમ છે. જો કે, એ યાદ રાખવું જોઈએ કે આ બધી હેચબેક મોટી અને ભારે છે, જે તેમને ઓછી ઇંધણ કાર્યક્ષમ બનાવે છે અને એએમટી ગિયરબોક્સ સાથે આવતી બલેનો (અને ગ્લાન્ઝા) સિવાય, i20 CVT નો ઉપયોગ કરે છે અને Altroz ​​DCT નો ઉપયોગ કરે છે, જે AMTની જેમ કાર્યક્ષમ નથી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ

Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 

Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ

રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ

Embed widget