શોધખોળ કરો

Vav Assembly Election 2024 | ગેનીબેન સાંસદ બનતા ખાલી પડેલી વાવ બેઠકકની ચૂંટણીની તારીખ થશે જાહેર

ECI PC: મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીને લઈને આજે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ચૂંટણી પંચ આજે બપોરે 3.30 વાગ્યે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચે એક પત્ર જાહેર કરીને કહ્યું છે કે, રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3.30 વાગ્યે એક પ્રેસ કૉન્ફરન્સ યોજાશે, જેમાં ચૂંટણીની તારીખ અને મત ગણતરીની તારીખની પણ જાહેરાત કરવામાં આવશે. આ સાથે વાવ બેઠક પર પણ પેટાચૂંટણીની જાહેારત થઈ શકે છે. ગેનીબેન સાંસદ બનતા આ બેઠક ખાલી પડી છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019 માં યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના જોડાણ એનડીએને સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ આંતરિક વિખવાદને કારણે, શિવસેના ગઠબંધન (NDA) છોડીને રાષ્ટ્રવાદીમાં જોડાઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ સાથે મળીને નવું ગઠબંધન કર્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ MVA માં જોડાઈ અને અહીં રાજ્ય સરકારની રચના કરી, જેમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા. 2022 માં મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પછી એકનાથ શિંદેએ 40 ધારાસભ્યો સાથે ભાજપ સાથે સરકાર બનાવી. જે બાદ એકનાથ શિંદે નવા મુખ્યમંત્રી બન્યા. 2023ની રાજકીય કટોકટી પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો અજિત પવાર જૂથ પણ સરકારમાં જોડાયું.

ગુજરાત વિડિઓઝ

Gujarat BJP :  ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

GST Hike: આ તમામ  પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય

ગૂગલ મેપની મદદ લેવી ભારે પડી, ગોવા જતો હતો પરિવાર, ગાઢ જંગલમાં રાત વિતાવવી પડી

તમારી સાથે પણ ફ્રોડ થાય તો તરત આ નંબર પર કરો કૉલ, પાછા મળી શકે છે પૈસા

Attack on Hindu Temple :બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓએ તોડફોડ બાદ  લગાવી આગ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Bhavnagar Pig Biting : ભાવનગરમાં ભૂંડ કરડતા યુવક તડપી તડપીને મરી ગયો, વીડિયો જોઇ હચમચી જશોBhavnagar Crime : ભાવનગરના વરતેજમાં યુવકે પાણી ભરવા જતી યુવતી સાથે કર્યા અડપલાAhmedabad Bank Scuffle : અમદાવાદમાં બેંક મેનેજર સાથે મારામારી, વીડિયો થયો વાયરલGujarat BJP :  ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Hike: આ તમામ  પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
GST Hike: આ તમામ પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
ગૂગલ મેપની મદદ લેવી ભારે પડી, ગોવા જતો હતો પરિવાર, ગાઢ જંગલમાં રાત વિતાવવી પડી
ગૂગલ મેપની મદદ લેવી ભારે પડી, ગોવા જતો હતો પરિવાર, ગાઢ જંગલમાં રાત વિતાવવી પડી
તમારી સાથે પણ ફ્રોડ થાય તો તરત આ નંબર પર કરો કૉલ, પાછા મળી શકે છે પૈસા
તમારી સાથે પણ ફ્રોડ થાય તો તરત આ નંબર પર કરો કૉલ, પાછા મળી શકે છે પૈસા
Attack on Hindu Temple :બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓએ તોડફોડ બાદ  લગાવી આગ
Attack on Hindu Temple :બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓએ તોડફોડ બાદ લગાવી આગ
IND vs AUS: એડિલેડમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 337 રનમાં ઓલ આઉટ,  બુમરાહ-સિરાજની 4-4

Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ

Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો

આસામની હોટલમાં બાંગ્લાદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ, હિન્દુ પર થતાં અત્યાચારને લઇને લેવાયો નિર્ણય

Embed widget