શોધખોળ કરો
નવસારીમાં શાળા બાદ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં કોરોનાના કેસ, જુઓ વીડિયો
નવસારી જિલ્લામાં સ્કૂલો બાદ હવે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં પણ કોરોનાનો કેસ નોંધાયો છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના 2 અધ્યાપકોને કોરોના થયો હતો. કોરોના કેસ સામે આવતા બી.એડ કોલેજના વિદ્યાર્થીઓ સહિત અન્ય સ્ટાફના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















