શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Vav By Election 2024 : વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો રોમાંચક વિજય
Vav By Election 2024 : વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો રોમાંચક વિજય
બનાસકાંઠા: બનાસકાંઠાની વાવ બેઠક પરની પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. વાવ બેઠક પર કાંટે કી ટક્કર બાદ ભાજપની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરુપજી ઠાકોર વાવ બેઠક પર 1300 મતે વિજેતા બન્યા છે.
વહેલી સવારથી વાવ બેઠક પર મતગણતરી શરુ થઈ હતી. 12 રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આ બેઠક પર આગળ ચાલી રહ્યા હતા.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પાલનપુરના જગાણામાં આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવી હતી. સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી થઈ હતી. બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ 321 બુથના ઈવીએમની 23 રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 70.55 ટકા મતદાન થયું હતું.
ગુજરાત
Vav By Election 2024 : વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો રોમાંચક વિજય
Vav By Election Result 2024 : 10 હજારથી વધુ લીડથી કોંગ્રેસ વટથી જીતશે | ઠાકરશી રબારીનો દાવો
Vav By Election Result 2024 : વાવમાં 11 વાગ્યા સુધીમાં ગુલાબસિંહ કેટલા મતોથી આગળ?
Vav Election Result 2024 : વાવ પેટાચૂંટણી પરિણામ , ભાભર કોંગ્રેસને પડશે ભારે?
Maharastra Election Result 2024: 9 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં કોણ આગળ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion