શોધખોળ કરો
PM મોદીના કાર્યક્રમના કારણે નર્મદા નદીમાં પાણી છોડાતા વિયર ડેમ ઓવરફ્લો
નર્મદાના ગરૂડેશ્વર પાસે બનાવેલ વિયર ડેમ ઉનાળાના પ્રારંભે જ ઓવરફ્લો થતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે..આવતી કાલે પ્રધાનમંત્રી મોદી નર્મદા આવી રહ્યા છે જેને લઈને નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.પ્રવાસીઓ પણ ડેમનો ચોમાસા જેવો નજારો જોઈ ખુશ થયા.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















