શોધખોળ કરો
જો લોકડાઉન લાગવાની વાત માત્રથી આપણે દોડાદોડી કરતા હોય તો આપણે પણ સુધરવું પડશે......
જો લોકડાઉન લાગવાની વાત માત્રથી આપણે દોડાદોડી કરતા હોય તો આપણે પણ સુધરવું પડશે. ગુજરાતમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે, સાથે સાથે 100 જેટલા દર્દી મોતને ભટી રહ્યા છે. ગુજરાતમાં કોઈ હોસ્પિટલમાં બેડ પણ ખાલી નથી ત્યારે લોકોએ આ અંગે ચેતવું જરૂરી છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















