શોધખોળ કરો
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી,ક્યારે સર્જાશે બંગાળની ખાડીમાં લો પ્રેશર?
રાજ્યમાં આઠમી સપ્ટેમ્બરથી માંડી 10 સપ્ટેમ્બર વચ્ચે મધ્યથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જે આઠમી સપ્ટેમ્બરે લો પ્રેશર મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















