શોધખોળ કરો
રાજ્યના ખેડૂતો માટે આવ્યા ચિંતાના સમાચાર, વરસાદને લઇ હવામાન વિભાગે શું કરી આગાહી?
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાના કેટલાક સ્થળોએ બે દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. 10 અને 11 ડિસેમ્બર સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 10 ડિસેમ્બરે ગીર સોમનાથ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, મહેસાણામાં સામાન્ય વરસાદની શક્યતા છે, તો 11 ડિસેમ્બરે ભાવનગર, આણંદ,ભરૂચ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















