શોધખોળ કરો
સુરેન્દ્રનગરના થાનગઢ પંથકમાં ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયા, 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
.સૌરાષ્ટ્ર કચ્છના 554693 વીજ જોડાણની ચકાસણી કરવામાં આવી છે.જેમાંથી કુલ 66519 વીજ કનેશનમાંથી વીજ ચોરી પકડાઈ છે.વીજચોરીમાં સૌથી પ્રથમ ભાવનગર અને બીજો નંબર રાજકોટ શહેરનો છે.પીજીવીસીએલ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી પણ વીજચોરી પકડવામાં આવી છે.સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ ચોરી પકડવા માટે PGVCL નો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.PGVCLએ અનેક જગ્યાઓ પરથી ડ્રોન કેમેરાની મદદથી વીજ ચોરી પકડી પાડી છે.
Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
આગળ જુઓ

















