શોધખોળ કરો
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેટલા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો કેટલે પહોંચ્યો?
દેશમાં કોરોના (corona) કહેર મચાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 72 હજાર 330 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 459 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 5 લાખ 84 હજાર 55 પર પહોંચ્યો છે. જ્યારે કુલ કેસનો આંક 1 કરોડ 22 લાખ 21 હજાર 665 અને કુલ મૃત્યુઆંક 1 લાખ 62 હજાર 927 પર પહોંચ્યો છે.
ગુજરાત
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ

















