શોધખોળ કરો
દેશમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો, એક જ દિવસમાં 16 કેસ નોંધાયા
દેશમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અહીંયા એક જ દિવસમાં નવા 16 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં નવા આઠ, દિલ્હી, રાજસ્થાનમાં નવા ચાર ચાર ઓમિક્રોનના કેસ નોંધાયા છે.
દેશ
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
આગળ જુઓ






















