શોધખોળ કરો
હવે દેશમાં એરલાઇન્સમાં કેટલા ટકા સીટો સાથે હવાઇ મુસાફરી થઇ શકશે?
નાગરિક ઉડ્ડનય મંત્રાલયે ઘરેલુ ઉડાનમાં મુસાફરોની ક્ષમતા 70 ટકાથી વધારીને 80 ટકા કરવાની જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડન મંત્રી હરદીપ પુરીએ આ જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, 25 મેના રોજ 30 હજાર મુસાફરો સાથે ઘરેલુ ઉડાનની શરૂઆત થઈ હતી જે હવે 2.52 લાખ સુધી પહોંચી ગઈ છે. સરકારે હવે ઘરેલુ ઉડાનો માટે 80 ટકા મુસાફર ક્ષમતાની મંજૂરી આપી છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















