શોધખોળ કરો
Bengaluruમાં એક ટ્રકે અનેક ગાડીઓને મારી ટક્કર, ચાર લોકોના મોત, જુઓ વીડિયો
Bengaluruમાં રોડ અકસ્માતનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક અનિયંત્રિત ટ્રકે અનેક ગાડીઓને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















