શોધખોળ કરો
જૂન 2021 સુધીમાં દેશમાં વેક્સિન હશે ઉપલબ્ધ: ડૉ. હર્ષવર્ધન
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 90 લાખને પાર પહોંચી ગઈ છે. જેમાંથી એક લાખ 32 હજાર દર્દીઓના મૃત્યુ થયા છે. એવામાં સૌ કોઈ કોરોના વેક્સીની રાહ જોઈ રહ્યાં છે. તેની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી ડૉ હર્ષવર્ધને દાવો કર્યો છે કે, વેક્સીન જૂન 2021માં ઉપલબ્ધ હશે એવું અનુમાન છે.
દેશ
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
આગળ જુઓ






















