શોધખોળ કરો
કોરોના વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત હોવાનો PM મોદીનો સંદેશઃ સીઆર પાટીલ
સીઆર પાટીલે કહ્યું હતું કે, વડાપ્રધાને વેક્સીન લઇને દેશને સંદેશ આપ્યો છે. પાટીલે કહ્યું કે, કોગ્રેસે વેક્સીનને લઇને ફેલાવેલા ભ્રમને તોડવાનો સંદેશ આપ્યો છે. વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત હોવાનો વડાપ્રધાન મોદીનો સંદેશ છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















