શોધખોળ કરો
દવા બાદ કોરોના ટેસ્ટિંગ માટે DRDOએ તૈયાર કરી એપ્લિકેશન, જુઓ વીડિયો
કોરોના સંકટ વચ્ચે દેશમાં આ મહામારી સામે લડવા માટે વધુ એક દવાને મંજૂરી આપવામાં આવી છે. ડીસીજીઆઈએ ડીઆરડીઓની કોવિડ દવા ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ(2-ડીજી)ને ઉપયોગ માટે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ આ દવાને ડૉ રેડ્ડીઝ લેબોરેટરી સાથે મળીને તૈયાર કરી છે. દવા બાદ કોરોના ટેસ્ટિંગ માટે DRDOએ એપ્લિકેશન તૈયાર કરી છે.
દેશ
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
આગળ જુઓ





















