શોધખોળ કરો
ફટાફટઃ રાષ્ટ્રીયકૃત બેન્કો આજથી બે દિવસ હડતાળ પર, કેટલા રૂપિયાના વ્યવહાર પર થશે અસર?
રાષ્ટ્રીયકૃતો બેન્કોમાં આજથી બે દિવસ હડતાળ રાખવામાં આવી છે. આઠ હજાર શાખાઓ બે દિવસ કામગીરીથી અળગી રહેશે. આ હડતાળમાં વીસ હજાર કરોડથી વધુના વ્યવહારને અસર થશે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















