શોધખોળ કરો
J&K એન્કાઉન્ટરઃ સેના, CRPFના ઓપરેશનમાં છ આતંકીઓ મરાયા ઠાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
જમ્મુ કાશ્મીર ઘાટીમાં છ આતંકીઓ ઠાર મરાયા છે. અનંતનાગમાં ત્રણ અને કુલગામમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. ઠાર મરાયેલા આતંકીઓમાં બે આતંકીઓ પાકિસ્તાની છે. સેના, CRPF અને પોલીસના સ્થાનિક ઓપરેશનમાં આતંકીઓને ઠાર મરાયા છે.
દેશ
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
આગળ જુઓ






















