શોધખોળ કરો
Jharkhand Floor Test | ચંપઈ સોરેને ગૃહમાં જીત્યો વિશ્વાસ મત, 47 ધારાસભ્યોનું સમર્થન
Jharkhand Floor Test | ઝારખંડની ચંપઇ સોરેન સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. સરકારના સમર્થનમાં 47 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા. આ સાથે વિધાનસભાની કાર્યવાહી 6 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
દેશ
Republic Day Parade 2026: 'કર્તવ્ય પથ'પર નવા ભારતની શૌર્ય ઝલક
Toll Tax New Rules : ટોલ ટેક્સના નિયમોમાં સરકારે કર્યો મોટો બદલાવ
Shankaracharya Avimukteshwaranand : વસંત પંચમી પર શ્નાન કરવા નહીં જવાની શંકરાચાર્યની જાહેરાત
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
આગળ જુઓ




















