શોધખોળ કરો
મમતા બેનર્જીના ભાષણ પહેલા લાગ્યા ‘જય શ્રી રામ’ના નારા, નારાજ મમતાએ ન આપ્યું ભાષણ
ગઇકાલે મુખ્યમંત્રી મમતા બેનર્જી 'પરાક્રમ દિવસ' કાર્યક્રમમાં નારાજ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે આ સરકારી કાર્યક્રમ છે. કોઇ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નથી. વડાપ્રધાન મોદીનો આભાર માનતા તેમણે કહ્યું કે, તમે કોલકત્તામાં કાર્યક્રમ કર્યો આ માટે ધન્યવાદ પરંતુ કોઇને આમંત્રણ આપ્યા બાદ અપમાનિત કરવાનું શોભે નહીં. મમતા બેનર્જીએ ભાષણ આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. વાસ્તવમાં મમતા બેનર્જી ભાષણ આપવા મંચ પર પહોંચ્યા તો ત્યાં હાજર લોકોએ જયશ્રી રામના નારા લગાવવા લાગ્યા હતા. જેનાથી મમતા બેનર્જી નારાજ થયા હતા.
દેશ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
આગળ જુઓ





















