શોધખોળ કરો
Advertisement
મુંબઇનું ઘર બન્યું તળાવ,પલંગની બનાવી નાવ, આ વીડિયો જોઇ ખુશ થઇ જશો
મુંબઇમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થઇ ગયા છે. સોસાયટીમાં પાણી ઘૂસી જતાં ઘરમાં પણ પાણી ભરાઇ ગયા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. જો કે આ બધાની વચ્ચે એક એક બાળકોની મજાનો વીડિયો વાયરલ થયો છે. ઘરમાં પાણી ભરાઇ જતાં બાળકો કઇ રીતે મજા માણી રહ્યાં છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાળકો બેડ પર બેસીને ઘરમાં બેટિંગની મજા માણી રહ્યાં છે. મરાઠી સોન્ગ પર વરસાદના ઘરમાં ભરાઇ પાણીમાં આ રીતે બોટિંગની મજા લેતા બાળકોના અનોખા અંદાજને સૌ કોઇ સલામ કરી રહ્યાં છે.
દેશ
J&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ
Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહાર
One Nation, One Election | વન નેશન, વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Jammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion