શોધખોળ કરો
દેશભરમાં પશુઓની ઓળખ માટે બારકોડ ટેગિંગની તૈયારી, રાજકોટમાં 6.21 લાખ પશુઓને મળશે ઓળખ
દેશભરમાં પશુઓની ઓળખ કરવા માટે બારકોડ ટેગિંગની તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટમાં પશુઓને પણ યુનિક આઇડી નંબર આપવામાં આવશે. જિલ્લામાં 6.21 લાખ પશુઓને ઓળખ મળશે. પૂર, આપત્તિ અને સ્થળાંતર સમયે ડેટા મદદરૂપ થશે.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















