શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી નાગરિકોની તૂટી કમર, કેટલો થયો વધારો?,જુઓ વીડિયો
પેટ્રોલ(Petrol)-ડીઝલ(Diesel)ના ભાવમાં સોમવારે પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો અને ડીઝલના ભાવ(Price)માં 30 પૈસાનો વધારો નોંધાયો છે.4 મે પછી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 24 વખત વધારો નોંધાયો છે. મુંબઈ, રાજસ્થાન, લદ્દાખમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે 100 રૂપિયાને પાર કરી ગયા છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















