શોધખોળ કરો
આજથી થયા મહત્વના ફેરફાર, હવે રજાના દિવસે પણ જમા થઈ શકશે સેલેરી-પેન્શન
આજે 1લી ઓગસ્ટથી ઘણા મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. આજથી બેન્કમાં ટ્રાન્જેક્શન રવિવારે અને રજાના દિવસે પણ થઈ શકશે. આરબીઆઈએ NACHને સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રજાના દિવસે પણ પગાર જમા થઈ શકશે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















