શોધખોળ કરો
તૌકતે બાદ ત્રાટકનાર ‘YAAS’વાવાઝોડાની શું છે સ્થિતિ, ક્યારે અને ક્યાં ટકરાશે આ સંકટ?
તૌકતે વાવાઝોડા(hurricane) બાદ ત્રાટકનાર નવું વાવાઝોડું 27 તારીખની વહેલી સવારે ભુવનેશ્વર(Bhubaneswar) તરફ હીટ થાય તેવી શક્યતા છે. ત્યારબાદ આજુ બાજુના વિસ્તારોમાં નુકસાન સર્જાય તેવી સ્થિતિ લાગે છે.ઓરિસ્સા, પશ્વિમબંગાળ અને દિલ્હીમાં પણ તેની અસર જોવા મળશે.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ





















