શોધખોળ કરો
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની થયા કોરોનાગ્રસ્ત, જુઓ વીડિયો
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. થોડા દિવસ પહેલા તેઓ ગુજરાતમાં પેટા ચૂંટણીના પ્રચાર માટે આવ્યા હતા અને મોરબી, વડોદરા, લીંબડી, બોટાદમાં સભાને સંબોધન કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. સ્મૃતિ ઇરાનીએ ટ્વિટ કરીને લખ્યું, મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યો હોય તેમને તપાસ કરાવી લેવા વિનંતી છે.
દેશ
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
આગળ જુઓ






















