શોધખોળ કરો
મહત્વની ઉડાન વખતે વિવિધ પ્રકારની તપાસ કરાય, જુઓ ગુજરાતી ન્યુઝ
મહત્વની ઉડાન થવાની હોય ત્યારે વિવિધ પ્રકારની તપાસ કરવામાં આવે છે. તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થતા સાક્ષીઓના નિવેદન આવ્યા સામે. તેઓએ કહ્યું આગ લાગી અને પછી ક્રેશ થયું હેલિકોપ્ટર. દિલ્હીમાં હલચલ તેજ થઇ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. બિપિન રાવતના ઘરની બહાર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટના થયા બાદ 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ થયા બાદ રાજનેતાઓએ શોક સંદેશો પાઠવ્યો છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Death ABP News State General Bipin Rawat Message Politician Mourning ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Newsદેશ
Jalgaon Train Accident: આગની અફવા સાંભળીને મુસાફરોએ ટ્રેનમાંથી મારી છલાંગ, 8ના મોત, 40 લોકો ઘાયલ
Maha Kumbh 2025: CM યોગીએ 54 મંત્રી સાથે ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
Mahakumbh Fire Accident: મહાકુંભમાં મેળામાં આગની ઘટનાને લઈ મોટા સમાચાર, PM મોદીએ CM યોગી સાથે કરી વાત
Mahakumbh Fire News : મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ પર 30 મિનિટની જહેમત બાદ મેળવાયો કાબૂ
Man Ki Bat: ‘મન કી બાત ’ 118માં એપિસોડમાં વડાપ્રધાન મોદીનું સંબોધન | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement