શોધખોળ કરો
કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં શું કરાયો ફેરફાર?
કોવીશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો હવે વધારવામાં આવ્યો છે.પહેલા પ્રથમ ડોઝ લીધા બાદ 4થી 6 સપ્તાહમાં બીજો ડોઝ લેવો પડતો હતો.પરંતુ હવે 6થી 8 અઠવાડીયાના અંતરમાં લેવાનો રહેશે બીજો ડોઝ.NTAGIની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
દેશ
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
આગળ જુઓ





















